$(1)$ વાયુ ના તબબ્કા માં $SO_2$ અણું એ $V-$ આકાર આપે છે
$(2)$વાયુ ના તબબ્કા માં $SO_3$ અણું સમતલીય છે
$(3)$ $\gamma - SO_3$ એ ચક્રીય ટ્રાયમર છે
ઉપરોક્ત માથી કયું વિધાન સાચું છે ?
$(I)$ $ClOH$ $(II)$ $BrOH$ $(III)$ $IOH$
${H_2}O + B{r_2} \to HOBr + HBr$