Question
મને ઓળખો :
હું રાણા પ્રતાપનો ઘોડો.

Answer

ચેતક

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ફૂલનાં નામ છુપાયેલાં છે તે શોધીને લખો:
ધમો ગરોળીથી બીએ છે.
ક્રિયાવિશેષણ નીચે લીટી કરીને ક્રિયાવિશેષણ લખો :
નાનોભાઈ ઘસઘસાટ ઊંઘે છે.
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો.
રાજસ્થાન, શહેર, રણપ્રદેશ, સહેલાણી
ક્રિયાપદો નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો:
પોપટ _________(ઊડવું)
કૌંસમાં આપેલા ક્રિયાપદ નો ઉપયોગ કરી, જરૂરી ફેરફાર સાથે ખાલી જગ્યા પૂરો :
ગઈ કાલે સચિન_______આવતી કાલે પણ તે_______.(રમવું)
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો : બળ, પિછાણીએ, બાહુ, ખોટું
સંજ્ઞાના ત્રણ ઉદાહરણો લખો : વ્યક્તિવાચક સંજ્ઞા :
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો : હૈયું, હામ, સાગર, મોઝારે
જેને લિંગનો પ્રત્યય લાગ્યો હોય એવી સાત-સાત સંજ્ઞાઓ શોધીને લખો : પુંલ્લિંગ
શબ્દકોશના ક્રમમાં :
દીકરી, આવડી, નાનકડી, બાળા