Question
મોઢું પડી જવું

Answer

ઉદાસ થઈ જવું
વાક્ય : બે રૂપિયાની વાત સાંભળતાં જ આનંદીનું મોઢું પડી ગયું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free