મુક્ત વાયુમય પરમાણુની ક્વોન્ટમ નંબર $‘m’$ કોની સાથે સંકળાયેલ છે
  • A
    કક્ષકના પ્રભાવી કદથી
  • B
    કક્ષકના આકારથી
  • C
    કક્ષકના વિશિષ્ટ અભિવિન્યાસથી
  • D
    ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં કક્ષકની ઊર્જાથી
AIIMS 2003, Medium
Download our app for free and get startedPlay store
c
The magnetic quantum number \(( m )\), to describe the orientation in space of a particular orbital. It is called the magnetic quantum number because the effect of different orientations of orbitals was first observed in the presence of a magnetic field. The magnetic quantum number \(( m )\) determines the number of orbitals and their orientation within a subshell. Consequently, its value depends on the orbital angular momentum quantum number \(l\).

Given a certain \(l , m\) is an interval ranging from \(- l\) to \(+ l\), so it can be zero, a negative integer, or a positive integer.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1{s^2}2{s^2}2p_x^12p_y^12p_z^1$ ઈલેક્ટ્રોન રચના શેની છે ?
    View Solution
  • 2
    પરમાણુના ક્વોન્ટમ આંક કોના આધાર પર વ્યાખ્યાયિત થાય છે
    View Solution
  • 3
    નીચેના પૈકી શેમાં આઉફબાઉ નિયમનું પાલન થતું નથી ?
    View Solution
  • 4
    નીચે આપેલામાંથી ખોટુ વિધાન ઓળખો.
    View Solution
  • 5
    પરમાણ્વીય હાઈડ્રોજનના વર્ણપટ રેખાઓની કોઈ આપેલી શ્રેણી માટે $\Delta \bar V\, = \,\Delta {\bar V_{\max }}\, - \,\Delta {\bar V_{\min }}$ એ $cm^{-1}$ માં મહતમ અને ન્યૂનતમ આવૃતિઓનો તફાવત છે . $\Delta {\bar V_{Lymann}}/\,\Delta {\bar V_{Balmer}}$ ગુણોતર જણાવો.
    View Solution
  • 6
    નીચેનામાંથી કયા આયનની ઈલેકટ્રોન રચના નિયોન જેવી નથી?
    View Solution
  • 7
    $l = 3$ મૂલ્ય ધરાવતી કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઈલેકટ્રોન સમાવી શકાય.
    View Solution
  • 8
    $5800\,\mathop A\limits^o $ તરંગલંબાઇ ધરાવતા પીળા વિકિરણ માટે $cm^{-1}$ માં $\bar v$ ની ગણતરી કરો.
    View Solution
  • 9
    જો ઇલેક્ટ્રોનના સ્થાનનુ માપન વેગમાનની અનિશ્ચિતતા કે જે $2 \times 10^{-17}\,g\,cm\,s^{-1}$ છે, તેની સાથે સંકળાયેલ હોય, તો ઇલેક્ટ્રોનના વેગની અનિશ્ચિતતા કેટલી થશે ?
    View Solution
  • 10
    અણુઓનો સમૂહ જે આઈસો ઈલેકટ્રોનીક ધરાવે છે.

    $(a)\, N_2$ અને $CO\, (b) \,CO_2$ અને હાસ્ય વાયુ $(N_2O)\, (c)\, CaO $અને $MgS\, (d)$ બેન્ઝીન અને બોરેઝીન $(B_3N_3H_6)$

    View Solution