Question
$\frac{n !}{2}=60$ હોય તો $n$ ની કિંમત શોધો.

Answer

Get the step-by-step solution for this question inside the Vidyadip app.

Get the answer in the app

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચતુર્થક વિચલન એટલે શું ? કયા પ્રકારના આવૃત્તિ-વિતરણમાં તેનો પ્રસાર જાણવા માટે ચતુર્થક વિચલન અનિવાર્ય છે ?
ગુણોત્તર-શ્રેણી $-2,-2 \sqrt{2},-4, \ldots$નું સાતમું પદ શોધો.
$\frac{1}{3}, \frac{2}{9}, \frac{4}{27},....$ આ શ્રેણીનું આઠમું પદ શ્રેણી સૂત્રથી મેળવો.
સમષ્ટિનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો.
નીચેનું કોષ્ટક એક બેકરીમાંથી દર દિવસે વેચાયેલ કેકની સંખ્યા દર્શાવે છે. કેકના વેચાણનો બહુલક  શોધો.
કેકની સંખ્યા $10$ $12$ $13$ $16$ $17$ $18$
દિવસોની સંખ્યા $5$ $9$ $25$ $16$ $10$ $7$
નિદર્શ એટલે શું? તેનાં બે ઉદાહરણો લખો.
ચલ એટલે શું ? તેનાં બે ઉદાહરણો લખો.
$\left(3 x-\frac{3}{x}\right)^{3}$ નું વિસ્તરણ કરો.
નીચે આપેલ આવૃત્તિ $–$ વિતરણ માટે ‘થી ઓછા ‘ પ્રકારનું સંચયી આવૃત્તિ $–$ વિતરણ બનાવો.
પ્રાપ્તાંક $10$ $20$ $30$ $40$ $50$
આવૃત્તિ $10$ $30$ $30$ $20$ $10$
એક વિષમ આવૃત્તિ-વિતરણ માટે મધ્યક = 40, બહુલક = 46, $Q3 + Q1$ = 76 અને $Q3 - Q1$ = 20 છે, તો બાઉલીનો વિષમતાંક શોધો.