Question
${ }^n C_2=28$ ની અજ્ઞાત સંખ્યા શોધો.

Answer

$(1){ }^n C_2=28$
$\therefore{ }^n C_2=\frac{n!}{2!(n-2)!}$
$\therefore 28=\frac{n(n-1)(n-2)}{2 \times 1 \times(n-2)!}$
$\therefore 28 \times 2=n(n-1)$
$\therefore n(n-1)=56$
$\therefore n(n-1)=8(8-1)$
$\therefore n=8$
વૈકલ્પિક રીત :
$\therefore \frac{n(n-1)}{2 \times 1}=28$
$\therefore n(n-1)=28 \times 2$
$\therefore n^2-n=56$
$\therefore n^2-8 n+7 n-56=0$
$\therefore n(n-8)+7(n-8)=0$
$\therefore n=-7$ અથવા $n=8$
$\therefore n=-7$ અસ્વીકૃત છે.
$\therefore n=8$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વિષમ આવૃત્તિ$-$વિતરણનો મધ્યક તેના મધ્યસ્થથી $3$ જેટલો વધુ છે. જો આવૃત્તિ$-$વિતરણનો વિષમતાંક $0.75$ હોય, તો પ્રમાણિત વિચલન શોધો.
બાઉલની પદ્ધતિથી મેળવેલ વિષમતાંક, કાર્લપિયર્સનની પદ્ધતિથી મેળવેલ વિષમતાંક કરતાં વધુ વિશ્વસનીય નથી તે વિધાન સમજાવો.
જો એક ગુણોત્તર-શ્રેણી માટે $a=\frac{81}{32}$ અને $r=-\frac{2}{3}$હોય, તો $T _6$ શોધો.
દસ સૈનિકોની ઊંચાઈ $($સેમીમાં$)$ નીચે મુજબ છે :
$160, 175, 158, 165, 170, 166, 173, 176, 163, 168$
આ માહિતી પરથી સૈનિકોની ઊંચાઈના માપનું સરેરાશ વિચલન શોધો :
$6 11, - 3, 0, 8$ અવલોકનો માટે વિસ્તાર અને વિસ્તારાંક શોધો.
જો ચલ x નું પ્રમાણિત વિચલન k હોય, તો $\left(\frac{x-5}{k}\right)$ નું પ્રમાણિત વિચલન શોધો.
વિષમતાની કસોટીઓ લખો.
સ્તરિત યાદચ્છિક નિદર્શનમાં પ્રત્યેક સ્તરમાંથી નિદર્શ કઈ રીતે લેવામાં આવે છે તે જણાવો.
સમષ્ટિનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો.
એક વિષમ આવૃત્તિ-વિતરણમાં $\bar{x}-M=\frac{1}{3} s$તો વિષમતાંક શોધો.