Question
न कश्चित्.... સુભાષિતમાં મિત્ર અને શત્રુ વિશે શું કહેવાયું છે ?

Answer

“न कश्चित्... સુભાષિતમાં કહેવાયું છે - “કોઈ કોઈનો મિત્ર નથી અને કોઈ કોઈનો શત્રુ નથી, વ્યવહારથી જ મિત્રો કે શર્રુઓ બને છે.”

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free