Question
एकचक्षुः પ્રહેલિકામાં રહેલી વિરોધાભાસી બાબતો જણાવો.

Answer

एकचक्षुः પ્રહેલિકામાં ત્રણ બાબત વિરોધાભાસી ક્હીછે.
(1) એક આંખવાળો હોવા છતાં કાગડો નથી.
(2) દરમાં જવા ઈચ્છતો હોવા છતાં સર્પ નથી.
(3) વધે છે ઘટે છે પણ સમુદ્ર કે ચંદ્રમા નથી .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free