Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ એમ્પ્લિફાયરમાં $npn$ ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર તરીકે જોડાણ કરેલ છે. $800 \,\Omega$ ના લોડ અવરોધને કલેકટર પરિપથમાં જોડેલ છે અને તેનાં બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ $0.8 \;V$ છે. જો પ્રવાહ એમ્પ્લિફીકેશન ગુણાંક $0.96$ અને પરિપથનો ઇનપુટ અવરોધ $192 \,\Omega$ હોય, તો એમ્પ્લિફાયરનો વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન અનુક્રમે કેટલા હશે?
એક $CE$ ટ્રાન્ઝિસ્ટર એમ્લિફાયર માટે, $2\,kr$ ના કલેકટર અવરોધની આસપાસ ઓડિયો સિગ્નલ વોલ્ટેજ $2\,v$ છે. ધારો કે ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ એસ્પ્લીફિકેન ફેકટર $100$ હોય, જો $DC$ બેઝ પ્રવાહ એ સિગ્નલ પ્રવાહ કરતા $100$ હોય,જો બેઝ પ્રવાહ એ સિગ્નલ પ્રવાહ કરતા $10$ ગણો હોય તો $2\,v$ ના $V _{ BB }$ સપ્લાય સાથેના શ્રેણીમાં જોડાયેલા $R _{ B }$ નું મૂલ્ય ($k \Omega$ માં) શોધો.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક ડાયોડ $ D $ ને બાહ્ય અવરોધ $ R=100\;\Omega$ અને $3.5\; V\; emf $ વાળી બેટરી સાથે જોડેલો છે. જો ડાયોડની આસપાસ $0.5\; V $ નું બેરિયર પોટેન્શિયલ ઉદ્ભવતુ હોય, તો પરિપથમાં વહેતો પ્રવાહ ($mA$ માં) કેટલો હશે?
એક પ્રયોગ દ્વારા ઝેનર ડાયોડ માટે $I-V$ લાક્ષણિકતા મેળાવવામાં આવે છે. જેમાં $R = 100 \,\Omega$ જેટલો અવરોધ અને વ્યય થતાં મહત્તમ પાવર રેટિંગ $1\,W$ નો ઉપપોગ થાય છે. તો આ પરિપથમાં વપરાતા $DC$ સ્ત્રોતનો ન્યૂનતમ વૉલ્ટેજની રેન્જ કેટલી હોવી જોઈએ?