કારણ $A$ : પ્રકાશની તીવ્રતાના માપન માટે ફોટો ડાયોડને વિશેષમાં રીવર્સ બાયસ સ્થિતિમાં વાપરવામાં આવે છે.
કારણ $R : p-n$ જંકશન ડાયોડમાં ફોરવર્ડ બાયસ સ્થિતિમાં પ્રવાહનું મૂલ્ય રીવર્સ બાયસ સ્થિતિ કરતા વધારે હોય છે.
ઉપરના કથનના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
$A\,\, 0\,\, 0\,\, 1\,\, 1$
$B\,\, 0\,\, 1\,\, 0\,\, 1$
$C\,\, 1\,\, 1\,\, 1 \,\, 0$
જો ઈનપુટ અવરોધ $200 \Omega$ હોય અને આઉટપુટ અવરોધ $60 \Omega$ હોય, તો પ્રયોગમાં વોલ્ટેજ લબ્ધિ $(gain)$........... થશે.