Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$HCl$ ની અવલોકેલી દ્વિધ્રુવ ચાકમાત્રા $1.303\, D$ છે. આ દર્શાવે છે કે $HCl\, 17 \%$ આયનીય અને $83 \%$ સહસંયોજક લક્ષણ ધરાવે છે. $HCl$ બંધલંબાઇ $1.26\, \mathop A\limits^o $ અને $H$ તથા $Cl$ આયનો પરના વીજભાર $+e$ અને $-e$ છે. તો ગણતરી કરેલી દ્વિઘવ ચાકમાત્રા .............. $\mathrm{D}$ થશે.
$BeF _{2}, BF _{3}, H _{2} O , NH _{3}, CCl _{4}$ અને $HCl$, પૈકી શૂન્ય ન હોય તેવા (નોન ઝીરો) નેટ દ્વિધ્રુવ માત્રા સાથેના અણુઓની સંખ્યા $\dots\dots\dots$ છે.