Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2.0\,g$ ના એક નમૂનો જે $MnO _{2}$ ધરાવે છે તેને $HCl$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે $Cl _{2}$ મુક્ત થાય છે. આ $Cl _{2}$ વાયુને $KI$ના દ્રાવણમાં પસાર કરવામાં આવે છે અને મૂક્ત થયેલા આયોડિનના અનુમાપન માટે $60.0\,mL \,0.1\,M\,Na _{2} S _{2} O _{3}$ ની જરૂર પડે છે તો નમૂનામાં $MnO _{2}$ ની ટકાવારી $\dots\dots\dots$ છે. (નજીકનો પૂર્ણાંકમાં)
[પરમાણ્વીય દળ ($u$) $Mn =55 ; Cl =35.5 ; O =16, I =127, Na =23, K =39, S =32]$
$1$ મોલ સંયોજન $N_2H_4$ એ $10$ મોલ ઇલેક્ટ્રોન ગુમાવી સંયોજન $Y$ બનાવે છે. બધો જ નાઇટ્રોજન સંયોજત $Y$ માં જોવા મળે છે તેમ ધારતા સંયોજન $Y$ માં $N$ નો ઓક્સિડેશન આંક જણાવો.
નીચે આપેલામાંથી સ્પીસીઝોની કુલ સંખ્યા કે જે અસમાનુંપાતીકરણ (વિષમીકરણ) પ્રક્રિયા હેઠળ થાય તે____________ છે. $\mathrm{H}_2 \mathrm{O}_2, \mathrm{ClO}_3^{-}, \mathrm{P}_4, \mathrm{Cl}_2, \mathrm{Ag}, \mathrm{Cu}^{+1}, \mathrm{~F}_2, \mathrm{NO}_2, \mathrm{~K}^{+}$