$N_2O_3$ એ.......
  • Aએસિડિક ઓક્સાઇડ છે અને $HNO_2$ નો એનહાઇડ્રાઇડ છે.
  • Bએસિડિક ઓક્સાઇડ છે અને $H_2N_2O_2$ નો એનહાઇડ્રાઇડ છે.
  • Cતટસ્થ ઓક્સાઇડ છે અને $HNO_3$ નો એનહાઇડ્રાઇડ છે.
  • Dબેઝીક ઓક્સાઇડ છે અને $HNO_2$ નો એનહાઇડ્રાઇડ છે.
Medium
Download our app for free and get startedPlay store
a
➢ \(N_2O_3\) એ એસિડીક ઓક્સાઇડ છે અને \(HNO_2\) નો એનહાઇડ્રાઇડ છે.

\(2HN{O_2} \to {N_2}{O_3} + {H_2}O\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યો આંતર હેલોજન અસ્તિત્વ ધરાવતો નથી?
    View Solution
  • 2
    મેટાફોસ્ફોરીક એસિડનું સૂત્ર શું છે?
    View Solution
  • 3
    ઉમદાવાયુઓ અન્ય તત્ત્વો સાથે પ્રક્રિયા કરતા નથી, કારણ કે...
    View Solution
  • 4
    નીચેના કયા  સંયોજનોમાંથી હાઇડ્રોલિસિસ અનુક્રમે  $S_{N^1}$ અને  $S_{N^2}$  પદ્ધતિ  દ્વારા થાય છે
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યો અણુ ઘન અવસ્થામાં વલયાકાર ટ્રાયમર સ્વરૂપે અસ્તીત્વ ધરાવે છે?
    View Solution
  • 6
    $Br_2$ કરતાં ફ્લોરીન સારો રિડક્શનકર્તા છે, તેનું કારણ........
    View Solution
  • 7
    ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અને ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડના બંધારણમાં $P-O-P$ સેતુની સંખ્યા અનુક્રમે .... છે.
    View Solution
  • 8
    નીચેના પ્રત્યેક સાથે પોટેશિયમ બ્રોમાઇડના દ્રાવણની પ્રક્રિયા કરવામાં આવે છે તો નીચેનામાંથી ક્યો પદાર્થ બ્રોમીન મુક્ત કરશે?
    View Solution
  • 9
    નીચેનામાંથી શું ઓક્સિડેશન કર્તા અને રિડક્શનકર્તા તરીકે વર્તશે?
    View Solution
  • 10
    નાઇટ્રસ ઓક્સાઇડ ...
    View Solution