$N_2O_4$ સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
  • A
    તે સમતલિય અણુ છે 
  • B
    તેનો ઉપયોગ નોન જલીય દ્રાવક તરીકે થાય છે 
  • Cતેમાં $N-N$ બંધ  શામેલ છે જે હાઇડ્રેઝિનમાં $N-N$ બંધ  કરતા મોટું છે
  • D $N_2O_4$ માં એમોનિયમ નાઇટ્રેટ એ બેઇઝ તરીકે વર્તે છે 
Advanced
Download our app for free and get startedPlay store
c
Ammonium nitrate in \(\mathrm{N}_{2} \mathrm{O}_{4}\) acts as a base.

It is a planar molecule. It involves \(\mathrm{N}-\mathrm{N}\) bond which is longer than \(\mathrm{N}\) -N bond in hydrazine.

Hence, the correct option is \(\mathrm{C}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સાયક્લોટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ કયો છે ?
    View Solution
  • 2
    બ્રોમિન જળની $SO_2$ સાથેની પ્રક્રિયાથી ....... બને છે.
    View Solution
  • 3
    ફોસ્ફાઇડ આયનનું ઇલેક્ટ્રિક બંધારણ નીચેનામાંથી કોના જેવું હોય છે?
    View Solution
  • 4
    મંદ નાઈટ્રિક એસિડને ચાંદી સાથે પ્રક્રિયા પર શું મુક્ત થશે?
    View Solution
  • 5
    નીચેની આપેલા વિધાનો એ સલ્ફર ના ઓકસાઈડ ના છે .

    $(1)$ વાયુ ના તબબ્કા માં  $SO_2$ અણું એ $V-$ આકાર આપે છે 

    $(2)$વાયુ ના તબબ્કા માં $SO_3$ અણું સમતલીય છે 

    $(3)$ $\gamma - SO_3$ એ ચક્રીય ટ્રાયમર છે 

    ઉપરોક્ત માથી કયું વિધાન સાચું છે ?

    View Solution
  • 6
    ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી  ($kJ/mol$ માં) અનુક્રમે જણાવો. 
    View Solution
  • 7
    નીચેનામાંથી કઇ ધાતુ સાંદ્ર સાથે ની પ્રક્રિયા દરમ્યાન નિષ્ક્રિય બને છે?
    View Solution
  • 8
    નીચે પૈકી કયુ સૌથી પ્રબળ એસિડ છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયુ તત્વ સ્થાયી દ્વિપરમાણ્વીય પરમાણુઓ બનાવતું નથી
    View Solution
  • 10
    $N{H_3} + {O_2}\xrightarrow[\Delta ]{{Pt}}A + {H_2}O;$ $A + {O_2} \to B;$ $B + {O_2} + {H_2}O \to C$

    $A, B$ અને  $C$ શું હશે ?

    View Solution