$(A)$ ઊર્ધ્વપાતન એન્થાલ્પી
$(B)$ આયનીકરણ એન્થાલ્પી
$(C)$ હાઈડ્રેશન એન્થાલ્પી
$(D)$ ઇલેક્ટ્રોન પ્રાપ્તી એન્થાલ્પી
ઉપરોક્ત ગુણધર્મોની કુલ સંખ્યા જે રીડકશન પોટેન્શિયલને અસર કરે છે.
$(A)$ $Rb$ અને $Cs$
$(B)$ $Na$ અને $K$
$(C)$ $Ar$ અને $Kr$
$(D)$ $I$ અને $At$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$(i)$ $Ba < Sr < Ca$ $(ii)$ $S^{-2} < S < S^{2+}$ $(iii)$ $C < O < N$ $(iv)$ $Mg < Al < Si$