\(Na_2SO_4\) \(10H_2O\) અણુભાર \(→ 322\) ગ્રામ/મોલ
\(322\) ગ્રામ \(Na_2SO_4\) \(10H_2O\) માં \(14\) મોલ ઓકિસજન પરમાણુ
\(64.4\) ગ્રામ \(Na_2SO_4\) \(10H_2O\) માં \(→ (?)\)
\( = \frac{{14}}{1} \times \frac{{64.4}}{{322}} = 2.8\) મોલ
કારણ: દ્રાવકના $1000 g$ માં એક મોલ દ્રાવ્ય પદાર્થ ધરાવતા દ્રાવણને એક મોલલ દ્રાવણ કહેવામા આવે છે.