$R$ - જૈવવિવિધતાના નાશથી પર્યાવરણીય આપત્તિઓ જેવી કેદુષ્કાળ સામે ટકી રહેવાની ક્ષમતા ઘટશે.
| કોલમ $-I$ | કોલમ $-II$ |
| $(P)$ ખસી અને જયંતિયા ટેકરીઓ | $(I)$ મધ્યપ્રદેશ |
| $(Q)$ પશ્ચિમઘાટના વિસ્તારો | $(II)$ મેઘાલય |
| $(R)$ સરગુજા, ચંદા અને બસ્તર વિસ્તારો | $(III)$ કર્ણાટક અને મહારાષ્ટ્ર |
| $(S)$ અરવલ્લી ટેકરીઓ | $(IV)$ રાજસ્થાન |