નાઈટ્રોબેન્ઝિન એ સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ના મિશ્રણનો ઉપયોગ કરીને બેન્ઝિનમાંથી તૈયાર કરી શકાય છે. સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ના મિશ્રણમાં, નાઈટ્રિક એસિડ એ શેના તરીકે કાર્ય કરે છે?
  • A
    ઍસિડ
  • B
    બેઇઝ
  • C
    ઉદીપક
  • D
    રીડકશન કર્તા
AIPMT 2009, Medium
Download our app for free and get startedPlay store
b
Proton donor is acids and proton acceptor is bases. Conc. \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) and conc. HNO \(_{3}\) react in the following manner:

\(\mathrm{HNO}_{3}+\mathrm{H}_{2} \mathrm{SO}_{4} \rightarrow \mathrm{H}_{2} \mathrm{NO}_{3}^{+}+\mathrm{HSO}_{4}^{-}\)

\(\mathrm{H}_{2} \mathrm{NO}_{3}^{+} \rightarrow \mathrm{NO}_{2}^{+}+\mathrm{H}_{2} \mathrm{O}\)

Hence, in this reaction HNO \(_{3}\) acts as a base and \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) as an acid.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જળવિભાજન કરતાં નીચેનામાંથી કયું સંયોજન ઉત્પન્ન કરતું નથી ?
    View Solution
  • 2
    વિધાન $I :$ સોડિયમ હાઈડ્રાઈડનો ઓક્સિડેશનકર્તા તરીકે ઉપયોગ કરી શકાય છે.

    વિધાન $II :$ પિરિડીનમાં નાઈટ્રોજન ઉપર ઈલેક્ટ્રોનનાં અબંધકારક યુગ્મો તેને બેઝિક બનાવે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 3
    આ હોફમેન બ્રોમાઈડ પ્રકિયા ની નીપજ કઈ હશે ?
    View Solution
  • 4
    વિધાન :એનિલિન એનિલિયમ આયન કરતા વધુ સારી રીતે કેન્દ્રાનુરાગી છે. 
    કારણ  : એનીલિનિયમ આયન  $+ve$ ધરાવે છે 
    View Solution
  • 5
     કઈ પદ્ધતિ કે જેના દ્વારા એનિલિન તૈયાર કરી શકાતી નથી
    View Solution
  • 6
    જ્યારે મિથાઇલ એમાઈન $NaNO_2$ અને  $HCl$ સાથે પ્રકિયા કરવાથી અંતિમ નીપજ કઈ મળે છે ?
    View Solution
  • 7
    $Ph-N{{H}_{2}}\xrightarrow{C{{H}_{3}}Cl\,(2mole)}(A)\xrightarrow{Ph-\overset{\oplus }{\mathop{{{N}_{2}}}}\,\overline{Cl}}\underset{Butter\,yellow}{\mathop{(B)}}\,\,(major)$

    ઉપરોક્ત પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ?

    View Solution
  • 8
    નીચેના સંયોજનોને તેમની બેઝિકતાને આધારે ચડતા ક્રમમાં ગોઠવો.

    $CH_3NH_2, \,(CH_3)_2 NH, \,C_6H_5NH_2,\, (CH_3)_3N$

    View Solution
  • 9
    એમાઇડથી એમાઇનમાં પરિવર્તનમાં હોફમાન પુન:ગોઠવણી દરમિયાન શું થાય છે ?
    View Solution
  • 10
    નાઇટ્રેશનનું મિશ્રણ સાંદ્ર $H_2SO_4$ અને સાંદ્ર $HNO_3$ બંને ધરાવે છે જ્યા $HNO_3$ ...... વર્તેં છે ?
    View Solution