સૂચિ $I$ | સૂચિ $II$ | ||
$A.$ | બેન્ઝન સલ્ફોનિલ ક્લોરાઈડ | $I.$ | પ્રાથમિક એમાઈન માટેની કસોટી |
$B.$ | હોફમાન બ્રોમામાઈડ પ્રક્રિયા | $II.$ | એન્ટી જેત્સેફ (Anti Saytzeff) |
$C.$ | કાર્બાઈલ એમાઇન પ્રક્રિયા | $III.$ | હિન્સધર્ગ પ્રક્રિયક |
$D.$ | હોફમાન અભિવિન્યાસ (orientation) | $IV.$ | આયસોસાયનેટની જાણીતી પ્રક્રિયા |
વિધાન $I :$ હોફમેન વિઘટન પ્રક્રિયામાં, ફક્ત આલ્કાઈલ સમૂહનું સ્થળાંતર અભિગમનાંક (migration) એમાઈડના કાર્બોનિલ કાર્બન પરથી નાઈટ્રોજન પરમાણુ પર થાય છે.
વિધાન $II :$ હોફમેન વિધટન પ્રક્રિયામાં સમૂહ (ગ્રુપ) નું સ્થળાંતર (migrated) ઈલેક્ટ્રોનની ઉણપ ઘરાવતા પરમાણુ પર થાય છે.
ઉપરોક્ત વિધાનો સંદર્ભે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.