નાઇટ્રોજન સમૂહમાં હાઇડ્રાઇડ સંયોજનમાં $H - M - H$ બંધ ખૂણો $N$ થી $Sb$ તરફ જતાં ધીમે ધીમે $90^o$ ની નજીક બનતો થાય છે. આ દર્શાવે છે કે ધીમે ધીમે.....
  • A
    હાઇડ્રાઇડ સંયોજનોનો બેઝીક ગુણધર્મ વધતો જાય છે
  • B$M - H$  બંધોમાં લગભગ શુદ્ધ $p$ - કક્ષકો વપરાય છે.
  • C$M - H$  બંધની બંધ શક્તિ વધતી જાય છે.
  • D
    ઇલેક્ટ્રોનની બંધ જાડ મધ્યસ્થ પરમાણુની નજીક થતી જાય છે
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયુ સમૂહ $-15$ના હાઇડ્રાઇડમાંથી સૌથી પ્રબળ રીડકશનકર્તા છે?
    View Solution
  • 2
    $0.6\; \mathrm{g}$ યુરીયા $\left(\mathrm{NH}_{2} \mathrm{CONH}_{2}\right)$ ની સોડિયમ હાઇડ્રોક્સાઇડ ($NaOH$) સાથેની માત્રાત્મક પ્રક્રિયાથી ઉત્પન્ન થતા એમોનીયા $(NH_{3} )$ નું તટસ્થીકરણ ........... વડે થઇ શકે છે.
    View Solution
  • 3
    માત્ર આયોડિન જ હેપ્ટા-ફ્લોરાઈડ $IF_7$ બનાવે છે પરંતુ ક્લોરીન અને બ્રોમીન પેન્ટા- ફ્લોરાઈડ્સ આપે છે તો આનું કારણ શું હશે ?
    View Solution
  • 4
    કનો આકાર ત્રિકોણ બાયપાયરિમિડલ છે ?
    View Solution
  • 5
    હવામાં, આર્ગોનનું પ્રતિશત પ્રમાણ કેટલું છે?
    View Solution
  • 6
     સોડિયમ થાયોસલ્ફેટ રચાય છે ત્યારે ............
    View Solution
  • 7
    નીચેનામાંથી કઇ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન સંકળાયેલા છે?
    View Solution
  • 8
    $CC{l_4},AlC{l_3},PC{l_4}$ અને $SiC{l_4}$ ને જળવિભાજન સરળતાના ક્રમમાં ગોઠવો.
    View Solution
  • 9
    નીચેનામાંથી કઇ પ્રક્રિયામાં ફોસ્ફિન મળતો નથી ?
    View Solution
  • 10
    નીચેના પદાર્થોમાંથી સૌથી વધુ એસિડિક ક્યો પદાર્થ હશે?
    View Solution