$NaOH$ દ્વારા એસિટિક એસિડને તટસ્થીકરણ કરવાની એન્થાલ્પી $ - 50.6\,kJ/mol$ છે. અને પ્રબળ બેઇઝ અને પ્રબળ એસિડને તટસ્થ કરવાની ઉષ્મા $-55.9\, kJ/mol$ છે,તો $C{H_3}COOH$ના આયનીકરણ માટે $\Delta H$નું મૂલ્ય ....$kJ/mol$ હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અચળ કદ કેલોરીમીટરમાં એક વાયુ (મોલર દળ $=280\, g\, mol ^{-1}$ ) ને વધુ $O _2$ માં સળગાવવામાં આવ્યો અને દહન દરમયાન કેલોરીમીટરનું તાપમાન $298.0\, K$ થી $298.45\, K$ વધે છે. જો કેલોરીમીટરની ઉષ્માક્ષમતા $2.5\, kJ\,K -1$ અને વાયુની દહન એન્થાલ્પી $9\, kJ \,mol ^{-1}$ હોય તો પછી $.....\,g$ વાયુનો જથ્થો સળગ્યો હોવો જોઈએ. (નજીકનો પૂર્ણાંક)
$100^{\circ} \mathrm{C}$ અને $1$ bar પર પાણી માટે $\Delta$બાષ્પ$\mathrm{H}^{\ominus}$ એ $+40.79 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}$ છે. સમાન પરિસ્થિતિ (તેજ પરિસ્થિતિ) હેઠળ આ બાષ્પીકરણ માટે આંતરિક ઉર્જા માં ફેરફાર. . . . . . . .$\mathrm{kJ} \mathrm{mol}^{-1}$ છે. (પૂર્ણાંક માં જવાબ)
એક વાયુ રૂપ નમૂનો જ્યારે પ્રણાલીમાં $1.5 $ જૂલ ઉષ્માનો પ્રવાહ હોય ત્યારે $750$ ટોરના સરેરાશ દબાણમાં $200\,cm^3$ થી $500 \,cm^3$ વિસ્તરણ પામે છે. પ્રણાલીની ઊર્જામાં થતું પરિવર્તન કેટલા.....$J$ થાય છે ? ($1$ લિટર $= 101.3\,J$)
$3$ વાતા અચળ દબાણે વાયુનું $3$ $dm^{3}$ થી $5$ $dm^{3}$ પ્રસરણ થાય છે. પ્રસરણ દ્વારા થતું કાર્યનો ઉપયોગ $290\,K$ તાપમાને $10$ મોલ પાણીને ઉષ્મા આપવા માટે થાય છે. તો પાણીનું તાપમાન કેટલા ......$K$ થાય ? પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4.184\, J \,g$$^{-1}$ $K$$^{-1}$