Gujarat BoardEnglish MediumSTD 10Gujaratiદીવાનખાનામાં (પદ્ય)2 Marks
Question
નાયિકા કોનું કેન્દ્ર શોધે છે? શા માટે?
✓
Answer
કાવ્યમાં નાયિકા દિવાનખાનામાં એક એવા કેન્દ્રને શોધે છે જ્યાં નાયિકા સરખી રીતે બેસી શકે. સઘળાં સાધનો બરાબર ગોઠવાઈ ગયા પછી નાયિકાને વિચાર આવે છે કે, હવે આ નવી ગોઠવણવાળા મારું સ્થાન કયું અને ક્યાં? આ પ્રશ્નના ઉત્તર રૂપે નાયિકા આવા કેન્દ્રની શોધ કરે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.