Gujarat BoardEnglish MediumSTD 10Gujaratiજીવન અંજલિ થાજો (પદ્ય)2 Marks
Question
કવિ પોતાના ચરણોને વણથાક્યા કેમ કહે છે ?
✓
Answer
દીન-દુ:ખિયાઓની સેવા કરવા માટે કવિ હરહંમેશ તત્પર રહેવા માંગે છે. એમની સેવા કરતા કવિના ચરણો ક્યારેય ન થાકે એમની સેવા કરતા કરતાં કવિને ઈશ્વરની પાસે પહોંચવુ છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.