$N(CH_2CH_2NH_2)_3$ એ ...... લિગેન્ડ છે.
  • A
    ત્રિદંતીય
  • B
    પંચદંતીય
  • C
    ચતુષ્દંતીય
  • D
    દ્વિદંતીય
Diffcult
Download our app for free and get startedPlay store
c
c
\(N(CH_2CH_2NH_2)_3\) માં દાતા પરમાણુ \((N)\) ની સંખ્યા ચાર છે એટલે ચતુષ્દંતીય લિગેન્ડ છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હેકઝા-એકવા મેંગેનીઝ $(II)$ ફોસ્ફેટનું સૂત્ર ......છે.
    View Solution
  • 2
    એક ધાતુ $(A)$ નાઇટ્રોજન ગેસમાં ગરમ ​​કરવાથી સંયોજન $B$ મળે છે. $B$ સાથે  $\mathrm{H}_{2} \mathrm{O}$ પર પ્રક્રિયા થતા જ્યારે રંગ પસાર થાય ત્યારે રંગહીન ગેસ આપે છે$\mathrm{CuSO}_{4}$ નું દ્રાવણ ઘેરો વાદળી-જાંબલી  રંગીન દ્રાવણ  આપે છે. $A$ અને $B$ અનુક્રમે, 
    View Solution
  • 3
    સંયોજનોની જોડ જેમાં બન્ને ધાતુઓની ઓક્સિડેશન અવસ્થા મહત્તમ છે.
    View Solution
  • 4
    $[Fe(CN)_6]^{-3}$ અને $[FeF_6]^{-3}$ માટે શું સાચું છે?
    View Solution
  • 5
    નીચેનાં પૈકી કયું સંકીર્ણ $AgNO_3$ ના દ્રાવણ સાથે અવક્ષેપ આપતું નથી?
    View Solution
  • 6
    સંકીર્ણ સંંયોજન $[Co(NH_3)_5Cl_3]$ ના એકે મોલનું જલીય દ્રાવણ $3$ મોલ આયનો આપે છે. આથી જો તે જ સંયોજનના $1$ મોલની $AgNO_3$ ના $2$ મોલ સાથે પ્રક્રિયા થવાથી $2$ મોલ $AgCl_{(s)}$ મળે તો તે સંકીર્ણનું સૂત્ર કયું થશે ?
    View Solution
  • 7
    $CH_3 - Mg - Br$ એ ઓર્ગનો મેટાલિક સંયોજન છે કારણ કે...
    View Solution
  • 8
    ચોરસ-સમતલ ભૂમિતિ ....... વડે દશાર્વેં છે.
    View Solution
  • 9
    ફોટોગ્રાફીમાં સિલ્વર હેલાઇડ્‌સનો  ઉપયોગ થાય છે કારણ કે..
    View Solution
  • 10
    વિલ્કીન્સનના ઉદીપકમાં મધ્યસ્થ ધાતુ પરમાણુનું સંકરણ અને તેનો આકાર જણાવો.      
    View Solution