Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નીચે આપેલામાંથી સ્પીસીઝોની કુલ સંખ્યા કે જેમાં મધ્યસ્થ પરમાણુ દ્વારા $2 \mathrm{p}^2$ સંકૃત કક્ષકો નો બંધ બનાવવામાં ઉપયોગ થાય છે. તે ............ છે..$\mathrm{NH}_3, \mathrm{SO}_2, \mathrm{SiO}_2, \mathrm{BeCl}_2, \mathrm{C}_2 \mathrm{H}_2, \mathrm{C}_2 \mathrm{H}_4, \mathrm{BCl}_3, \mathrm{HCHO}$, $\mathrm{C}_6 \mathrm{H}_6, \mathrm{BF}_3, \mathrm{C}_2 \mathrm{H}_4 \mathrm{Cl}_2$
$\left[ FeCl _{4}\right]^{2-},\left[ Co \left( C _{2} O _{4}\right)_{3}\right]^{3-}$ અને $MnO _{4}^{2-}$ ઘટકો માટે ગણતરી કરેલ ચુંબકીય ચાકમાત્રાઓ (ફકત સ્પીન મૂલ્ય) અનુક્રમે શોધો.