$AgIO_{3(s)} \rightleftharpoons Ag^+_{(aq)} +IO^-_{3(aq)}.$
જો આપેલ તાપમાને $AgIO_3$ દ્રાવ્યતા ગુણાકાર અચળાંક $1. 0 \times 10^{-8}$ હોય, તો તેના $100\, ml$ સંતૃપ્ત દ્રાવણમાં $AgIO_3$ નું દળ જણાવો.
એમોનિયા દ્રાવણની $pH$ શું હશે?
(એમોનિયા દ્રાવણનો $pK_b$ $4.74$ છે).