MCQ
............ ની સાપેક્ષે સરેરાશ વિચલન ન્યૂનતમ મળે 
  • A
    મધ્યક
  • B
    મધ્યસ્થ
  • C
    બહુલક
  • D
    સમગુણોત્તર મધ્યક

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$log _{1/2}\left(\frac{|z-1|+4}{3|z-1|-2}\right)>1$ ( જ્યાં  $|z-1|$ $\frac{2}{3}$)   અસમતાનું પાલન કરતી સંકર સંખ્યાનો બિંદુગણ .......... .
જો $a$ , $b$ , $c$ એ સમીકરણ $x^3 + 8x + 1 = 0$ ના બીજો હોય તો  

 $\frac{{bc}}{{(8b + 1)(8c + 1)}} + \frac{{ac}}{{(8a + 1)(8c + 1)}} + \frac{{ab}}{{(8a + 1)(8b + 1)}}$ ની કિમત મેળવો 

ધારોકે બિંદુ $(p, p + 1)$ એ પ્રદેશ $E=\left\{(x, y): 3-x \leq y \leq \sqrt{9-x^2}, 0 \leq x \leq 3\right\}$ ની અંદર આવેલું છે. જો $p$ ની તમામ કિંમતોનો ગણ અંતરાલ $(a,b)$ હોય, તો $b ^2+ b - a ^2=........$
રેખાઓ $\sqrt 3 x\,\, - \,\,y\,\, - \,\,4\sqrt 3 \,\,k\,\, = \,\,0$ અને $\sqrt 3 \,\,kx\,\,+\,yk - \,\,4\sqrt 3 \,\, = \,\,0$ ના છેદ બિંદુનો બિંદુપથ ના ભિન્ન મૂલ્યો માટે શોધો.
એક થેલામાં $n + 1$ સિક્કા છે. આ સિક્કા પૈકી એક સિક્કાની બંને બાજુ હેડ (છાપ) ધરાવે છે. જ્યારે બીજા બધાં યોગ્ય સિક્કા છે. હવે આ સિક્કાઓ માંથી એક સિક્કો યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો પસંદથયેલ સિક્કાને ઉચાળાંતા હેડ આવવાની સંભાવના $7/12$ હોય, તો $n$ નું મૂલ્ય શું થાય ?
જો $m$ સમાંતર મધ્યક $1$ અને $31$ વચ્ચે મૂકેલ હોય તો $7$ માં અને $(m - 1)$ માં મધ્યકનો ગુણોત્તર $5:9$ છે, તો $m$ નું મૂલ્ય ........ છે.
પરવલય $ y^2 = 4ax $ પર બિંદુ $\left( {2a,\,\,2\,\,\sqrt 2 \,\,a} \right)$  આગળ દોરેલો કોઈ અભિલંબ હોય, તો અભિલંબ જીવાની લંબાઈ કેટલી થાય ?
$\lim_{n \rightarrow \infty}\frac{n^ksin^2(n!)}{n+2}= ........$

ધારોકે $\alpha, \beta$ એ સમીકરણ $x^2-\left(t^2-5 t+6\right) x+1=0, t \in \mathbb{R}$ નાં ભિન્ન બીજ છે અને $a_n=\alpha^n+\beta^n$. તો $\frac{a_{2023}+a_{2025}}{a_{2024}}$ નું ન્યૂનતમ મૂલ્ય .............છે.
જો સમીકરણ $4{x^2}\, - \,\sqrt {13} \,x\, - \,7\, = \,0$ ના બીજ $\alpha$, $\beta$ હોય, તો $\alpha$ - $\beta$ નું મૂલ્ય કેટલું થાય ?