MCQ
નીચે આપેલ છાયાંકિત વિસ્તાર માટે અસમતા $\ldots \ldots . .$ છે. 
  • A
    $x \geq 1$
  • B
    $y<2$
  • $x \geq 1$ and $y<2$
  • D
    $x \leq 1$ and $y \geq 2$

Answer

Correct option: C.
$x \geq 1$ and $y<2$
c

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $1\, + \,\frac{{1\, + \,2}}{2}\, + \,\frac{{1 + 2 + 3}}{3}\, + \,.........\,n\,$ પદ સુધી સરવાળો ${\text{S}}$ હોય તો ${\text{S}}\,\, = \,\,....$
જો $f(x)=\frac{|x^3-3x^2+2x|}{x^3-3x^2+2x}$ હોય તો નીચેનામાંથી કયા ગણના ઘટકો માટે $\lim_{x \rightarrow a}f(x)$ નું અસ્તિત્વ નથી.
જો ${x^2} - 3x + 2$ એ સમીકરણ ${x^4} - p{x^2} + q,$ ના એક અવયવ હોય તો $(p,q) = $ 
જો $\sin \theta + \cos \theta = 1$ તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
$\mathop {\lim }\limits_{x \to 0} {\left( {\frac{{1 + \tan x}}{{1 + \sin x}}} \right)^{{\rm{cosec }}x}} = . . .$
સંખ્યાઓ $3,7, x$ અને $y(x>y)$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે  $5$ અને $10$ છે. તો ચાર સંખ્યાઓ $3+2 \mathrm{x}, 7+2 \mathrm{y}, \mathrm{x}+\mathrm{y}$ અને $x-y$ નો મધ્યક મેળવો.
ઉગમબિંદુમાંથી પસાર થતું, રેખા $x + y = 4$ પર કેન્દ્ર ધરાવતું અને વર્તૂળ $x^2 + y^2 - 4x + 2y + 4 = 0$ ને લંબરૂપે છેદતા વર્તૂળનું સમીકરણ .....
જો  $\sin \theta = \frac{{ - 4}}{5}$ અને  $\theta $ એ ત્રીજા ચરણમાં હોય તો  $\cos \frac{\theta }{2} = $
પાંચ લાલ રંગના ભિન્ન દડા, ચાર પીળા રંગના ભિન્ન દડા અને ત્રણ વાદળી રંગના ભિન્ન દડામાંથી દરેક રંગનો ઓછામાં ઓછો એક દડો પસંદ કરવાના કુલ પ્રકાર ........ છે.
ગણ $A = \{ x:x \in R,\,{x^2} = 16$ અને $2x = 6\} $ હોય તો $A= . . . .. $