MCQ
નીચે આપેલ માપ પૈકી ______________ માપ સદિશ છે.
  • A
    1000 સેકન્ડ
  • B
    1000 સેમી $^3$
  • C
    1000 કિગ્રા
  • 1000 ન્યુટન

Answer

Correct option: D.
1000 ન્યુટન
(D) 1000 ન્યૂટન
Image

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહી $A$ અને $B$ એ કોઈ બે $3 \times 3$ કક્ષા વાળા અનુક્રમે સંમિત અને વિસંમિત શ્રેણીકો છે. તો આપેલ પૈકી ક્યૂ અસત્ય છે ?
ધારો કે $f$ અને $g$ એ

$f(x)=\left\{\begin{array}{cc}x+1, & x < 0 \\|x-1|, & x \geq 0\end{array} \text { and } g(x)=\left\{\begin{array}{cc}x+1, & x < 0 \\1, & x \geq 0\end{array}\right. \text {. }\right.$

મુજબ વ્યાખ્યાયિત વિધેયો છે. તો $(gof)(x)$ એ $........$

${\sin ^{ - 1}}x$ નું ${\cos ^{ - 1}}\sqrt {1 - {x^2}} $ ની સાપેક્ષે વિકલન મેળવો.
જો $\mathrm{y}=\mathrm{y}(\mathrm{x})$ એ વિકલ સમીકરણ $\frac{2+\sin x}{y+1} \cdot \frac{d y}{d x}=-\cos x, y>0, y(0)=1,$ નો ઉકેલ દર્શાવે અને $y(\pi)=a$ તથા $\mathrm{x}=\pi$ આગળ $\frac{\mathrm{dy}}{\mathrm{dx}}$ ની કિમત $b$ થાય તો જોડયુક્ત $(a, b)$ ની કિમત મેળવો 
જો $\vec{a}$ અને $\vec{b}$ લંબહોય, તો $\overrightarrow{ a } \times(\overrightarrow{ a } \times(\overrightarrow{ a } \times(\overrightarrow{ a } \times \overrightarrow{ b })))=..........$
$f(x) = \left| {\left| x \right| - 1} \right|$ એ $. . . .$ આગળ વિકલનીય નથી.
ત્રિ-ઘાતાંકીય વાસ્તવિક બહુપદી $P ( x )$ એ $x =-3$ આગળ શૂન્ય ધરાવે છે. જો $P ( x )$ એ $x=1$ આગળ સ્થાનીય ન્યૂનતમ અને  $x=-1$ આગળ સ્થાનીય મહતમ ધરાવે છે અને  $\int_{-1}^{1} P ( x ) d x =18$ આપેલ હોય તો બહુપદી $P ( x )$ ના બધા સહગુણકોનો સરવાળો મેળવો.
સમીકરણ સંહતિ ${x_2} - {x_3} = 1,\,\, - {x_1} + 2{x_3} = - 2,$ ${x_1} - 2{x_2} = 3$ ના ઉકેલની સંખ્યા મેળવો.
જો $\Delta = \left| {\,\begin{array}{*{20}{c}}{{a_1}}&{{b_1}}&{{c_1}}\\{{a_2}}&{{b_2}}&{{c_2}}\\{{a_3}}&{{b_3}}&{{c_3}}\end{array}\,} \right|$ અને ${A_1},{B_1},{C_1}$ એ ઘટકો ${a_1},{b_1},{c_1}$ ના સહઅવયવ દર્શાવે છે તો નિશ્રાયક $\left| {\begin{array}{*{20}{c}}{{A_1}}&{{B_1}}&{{C_1}}\\{{A_2}}&{{B_2}}&{{C_2}}\\{{A_3}}&{{B_3}}&{{C_3}}\end{array}} \right|$ નું મૂલ્ય મેળવો.
ધારો કે $\overrightarrow a = 2\hat i + \hat j - 2\hat k$ અને $\overrightarrow b = \hat i + \hat j.$જો$\overrightarrow c $ એવો સદિશ હોય કે જેથી $\overrightarrow a .\overrightarrow c = \left| {\overrightarrow c } \right|,\left| {\overrightarrow c - \overrightarrow a } \right| = 2\sqrt 2 $ અને $\overrightarrow c $અને$\overrightarrow a \times \overrightarrow b $ વચ્ચેનોખુણો ${30^\circ}$ હોય,તો $\left| {\left( {\overrightarrow a \times \overrightarrow b } \right) \times \overrightarrow c } \right| =\ ....$