\(_{58}Ce = [Xe]4f^1 5d^1 6s^1 \) (આદર્શ) \(= [Xe] 4f^2 6s^2\) (પ્રાયોગિક) \(Ce^{4+} = \) \([Xe] 4f^0 5d^0 6s^0\)
તેથી, \(+4 \) ઓક્સિડેશન અવસ્થામાં \(Ce\) ની બધી જ \((4f, 5d\) અને \(6s)\) કક્ષકો ખાલી હોય છે અને તેથી તે \(Xe\) જેવી સ્થાયી પ્રાપ્ત કરે છે.
તેથી \(Ce^{4+}\) સ્થાયી હોય છે.
(આપેલ : $Cr$ નો પરમાણુક્રમાંક $24$ છે.)