કોલમ - $I$ (કોષ) | કોલમ - $II$ (કોષકેન્દ્રની સંખ્યા) |
$P$ ચાલનીનલિકા | $I$ દ્રિકોષકેન્દ્રીય |
$Q$ પેરામિશિયમ | $II$ એકકોષકેન્દ્રીય |
$R$ લાક્ષણિક કોષ | $III$ કોષકેન્દ્રવિહિન |
$S$ કંકાલ સ્નાયુકોષ | $IV$ બહુકોષકેન્દ્રીય |
$R -$ કારણ : આ વહન દ્રવ્યોની સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે.
$R-$ કોષરસસ્તર પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે.