નીચે આપેલ પ્રક્રિયામાં બ્રોમિનની વર્તણૂક કયું સૌથી સારૂ વર્ણન છે?

${H_2}O + B{r_2} \to HOBr + HBr$

  • A
    પ્રોટોન સ્વીકારના છે.
  • B
    બંને ઓકિસડાઇઝડ કે રિડયુઝડ થાય છે.
  • C
    ફક્ત ઓકિસડાઇઝડ થાય છે.
  • D
    ફક્ત રિડયુસ થાય.
Medium
Download our app for free and get startedPlay store
b
\({H_2}O + \mathop {B{r_2}}\limits^0  \to \mathop {HOBr}\limits^{ + 1}  + \mathop {HBr}\limits^{ - 1} \)

આ રીતે \(Br\) નો ઓકિસડેશન આંક \(0\) થી \(1\) તરફ વધે છે અને \(0\) થી \(-1\) તરફ પણ ઘટે છે. તેથી ઓકિસડાઇઝ તેમજ રિડયુઝડ પણ થાય છે.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કેમાં સૌથી વધુ દ્વિધ્રુવીય ચાકમાત્રા છે?
    View Solution
  • 2
    જ્યારે $Cl_2$ ને  $H-\overset{1\,s}{\mathop{O}}\,-\overset{1\,s}{\mathop{O}}\,-H$ ના દ્રાવણ માથી પસાર કરવામાં આવે છે ત્યારે કઈ નીપજ મળી શકે છે ?
    View Solution
  • 3
    કયા  તત્વ માટે $XH_3$ સ્થિર સ્પીસિસ  હશે ?
    View Solution
  • 4
    સલ્ફરની ઇલેક્ટ્રોનબંધુતા ...........
    View Solution
  • 5
    $PH_3$ કરતાં $NH_3$ નું ઉત્કલનબિંદુ પ્રમાણમાં ઘણુ વધારે હોય છે તેનું કારણ.......
    View Solution
  • 6
    $H_2SO_4$ માટે નીચેનામાંથી ક્યુ વિધાન ખોટુ છે ?
    View Solution
  • 7
    ફોસ્ફરસના હાઇડ્રાઇડ એ.........
    View Solution
  • 8
    એમોનિયમ ડાઇક્રોમેટને ગરમ કરતાં ...... .
    View Solution
  • 9
    એવી ભલામણ કરવામાં આવે છે કે પ્રવાહી એમોનિયા બોટલને થોડોક સમય બરફમાં ઠંડુ કર્યા પછી ખોલવી જોઈએ. આ કારણ છે કે દારૂ એમોનિયા:
    View Solution
  • 10
    ફ્લોરોસીસ નામનો રોગ ફલોરિનની ....સાથેની પ્રક્યિાથી થાય છે.
    View Solution