${H_2}O\,\, + \,\,\,B{r_2}\,\,\,\, \to \,\,\,HOBr\,\,\, + \,\,\,HBr$
${\mathop {Br_2}\limits^0 }\,\,\, \to \,\,\,\,HO\mathop {Br}\limits^{ + 1} $ (ઓક્સિડેશન) ${\mathop {Br_2}\limits^0 }\,\,\, \to \,\,\,\,H\mathop {Br}\limits^{ - 1}$
(રિડક્શન) આમ, $Br_2$ નું ઓક્સિડેશન તથા રિડક્શન બંને થાય છે.
જો ઉપરોક્ત સમીકરણ પૂર્ણાંક ગુણાંક સાથે સંતુલિત છે, તો $c$ ની કિંમત ....... છે.
આપેલ સમીકરણમાં $x, y$ અને $z$ની અનુક્રમે કિમત જણાવો.