Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સંયોજન $\mathrm{A}, \mathrm{C}_{8} \mathrm{H}_{10} \mathrm{O},$ કે જે $\mathrm{NaOI}$ ($Y$ ની $NaOH$ સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે.) સાથે નીપજ તરીકે લાક્ષણિક ગંધ સાથે પીળા અવક્ષેપ આપે છે. તો $\mathrm{A}$ અને $\mathrm{Y}$ અનુક્રમે શું હશે ?