Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આઇસોપ્રોપાઇલના વધુ પ્રમાણ સાથે એલ્યુમિનિયમ આઇસો પ્રોપોક્ષાઇડ સાથે ના રીડક્શનને મીરબીન પોન્ડ્રોફ-વર્લીં રીડક્શન $ (MPV) $ કહે છે. જ્યારે સાયક્લો હેક્ઝ $ -2-$ એનોન દ્વારા સિલેક્ટીવ રીડક્શન કરવામા આવે ત્યારે અંતિમ નીપજ શુ મળશે ?
આઈસોબ્યુટારાલ્ડીહાઈડની ફોર્માલ્ડીહાઈડ અને $K _{2} CO _{3}$ સાથે પ્રક્રિયા કરતાં સંયોજન ' $A$ ' મળે છે. સંયોજન ' $A$ ' ની સાથે $KCN$ ની પ્રક્રિયા કરતા સંયોજન '$B$' નીપજ તરીકે પ્રાપ્ત થાય છે. જેનું જળવિભાજન કરતા સ્થાયી સંયોજન '$C$' મળે છે, તો સંયોજન $'C'$ શોધો.
એક સંયોજન $A$ નું અણુસૂત્ર $C_2Cl_3OH $ છે. તે ફેહલિગના દ્રાવણનુ રીડક્શન કરે છે અને તેના ઓક્સિડેશનથી મોનોકાર્બોક્ઝિલીક એસિડ $B$ મળે છે. કલોરીનની ઇથેનોલ સાથેની પ્રકિયાથી પણ $A$ મળે છે. તો $ A $ શું હશે ?