નીચે આપેલ સંકીર્ણોને ધ્યાનમાં લો:

$(1)$ ટ્રાન્સ $-[Co(NH_3)_4 Cl_2]^+$

$(2)$ સિસ $-[Co(NH_3)_2 (en)_2]^{3+}$

$(3)$  ટ્રાન્સ $-[Co(NH_3)_2(en)_2]^{3+}$

$(4)$ $NiCl^{2-}_4$

$(5)$ $TiF^{2-}_6$

$(6)\, CoF^{3-}_6$

સાચો કોડ પસંદ કરો

Advanced
Download our app for free and get startedPlay store
d

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $K_2[Zn(OH)_4]$ નુ $IUPAC$ નામ ............ થશે.
    View Solution
  • 2
    $Mn_2(CO)_{10}$ એક ઓર્ગેનોમેટાલિક સંયોજન નીચે આપેલા માંથી કોની હાજરી ના કારણે છે?
    View Solution
  • 3
    નીચેના પૈકી ક્યુ દ્રીક્ષાર છે ?
    View Solution
  • 4
    $Fe (CO)_5$, માં $Fe - C$ બંધ શું ધરાવે છે?
    View Solution
  • 5
    દ્રાવણમાં નિર્બળ વિધુતવાહક નીચેનામાંથી ક્યુ છે?
    View Solution
  • 6
    કોબાલ્ટના એક સંકીર્ણ સંયોજનમાં એક કોબાલ્ટ પરમાણુ દીઠ પાંચ એમોનિયા અણુ, એક નાઇટ્રો સમૂહ અને બે ક્લોરિન પરમાણુઓ છે. આ સંયોજનના એક મોલ, જલીય દ્રાવણમાં ત્રણ મોલ આયનો ઉત્પન્ન કરે છે. આ દ્રાવણની વધુ પડતા $AgNO_3$ સાથે પ્રક્રિયા કરતા $AgCl$ ના બે મોલ અવક્ષેપ મળે છે. તો તે સંકીર્ણનુ આયનીય બંધારણ ..... થશે.
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું સંકીર્ણ સમતલીય સમચોરસ રચના ધરાવશે ?

    (પ.ક્ર. $Fe=26, Co= 27, Ni =28, Pt= 78$)

    View Solution
  • 8
    નીચેના સંકીર્ણો પૈકી ક્યુ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે? 
    View Solution
  • 9
    નીચેના પૈકી ક્યુ આયર્નની લાક્ષણિક કસોટી આપશે નહિ?
    View Solution
  • 10
    $\left[P t\left(N H_{3}\right)_{3} B r\left(N O_{2}\right) C l\right] C l$ સંકીર્ણ નું  $I U P A C$ નામ શું હશે ?
    View Solution