Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર સંરચનામાં જોડવામાં આવે છે. કલેક્ટર વૉલ્ટેજ $10\;V$ અને કલેક્ટર પરિપથમાં રહેલ $1000\, \Omega$ ના અવરોધને સમાંતર વૉલ્ટેજ $0.6\, {V}$ છે. જો પ્રવાહ ગેઇન $(\beta)$ $24$ હોય, તો બેજ પ્રવાહ $....\,\mu A$ (નજીકના પૂર્ણાંકમાં લખો)
$npn$ અથવા $pnp$ ટ્રાન્ઝિસ્ટર ઓળખવા માટે એક $+ve$ અને $-ve$ ટર્મિનલ ધરાવતા મલ્ટીમીટર વડે ટ્રાન્ઝિસ્ટરના અલગ અલગ ટર્મિનલ વચ્ચેનો અવરોધ માપવામાં આવે છે. જો ટર્મિનલ $2$ એ ટ્રાન્ઝિસ્ટરનો બેઝ હોય તો $pnp$ ટ્રાન્ઝિસ્ટર માટે નીચેનામાંથી શું સાચું પડે?