નીચે આપેલ વિધાન આદિકોષકેન્દ્રીય કોષ માટે અસંગત છે.
  • Aબેક્ટેરિયા, નીલહરિત લીલ, માઈકોપ્લાઝમા,$PPLO$ અને વાયરસ તેના ઉદાહરણો છે.
  • B
    તેઓના કદ સુકોષકેન્દ્રીય કોષો કરતા નાના છે.
  • C
    તેઓનું કોષવિભાજન સુકોષકેન્દ્રીય કરતા ઝડપી છે.
  • D
    બેકટેરિયા મુખ્યત્વે ચાર આકારના હોય છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફ્લુઇડ-મોઝેઇક મૉડેલ વિશે સત્ય શું છે ?
    View Solution
  • 2
    ......... એ ઉત્સેચકો ધરાવતી રચના છે.
    View Solution
  • 3
    પ્લાસ્મોડેસ્માટા શું છે ?
    View Solution
  • 4
    આદિકોષકેન્દ્રી કોષના રિબોઝોમનો પેટાએકમ કેવા છે 
    View Solution
  • 5
    વાક્યો વાંચી સાચો વિકલ્પ શોધો.

    $(I)$ ગોલ્ગી સંકુલ સીસ અને ટ્રાન્સ વિસ્તાર ધરાવે છે.

    $(II)$ સીસ વિસ્તાર અને ટ્રાન્સ વિસ્તાર અનુક્રમે નિર્માણ અને પુખ્ત ભાગે છે.

    View Solution
  • 6
    હરિતકણમાં ક્લોરોફિલ ક્યાં હાજર હોય છે?
    View Solution
  • 7
    કોલમ $-I$ અને કોલમ $-II$ માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    કોલમ $-I$

    કોલમ $-II$

    $A.$ સૂક્ષ્મતંતુ

    $(i)$ ગ્લાયકોકેલિકસ

    $B.$ સૂક્ષ્મનલિકા

    $(ii)$ એકિટન

    $C.$ કશા

    $(iii)$ ટયુબ્યુલીન

    $D.$ જીવાણુનું બાહ્યસ્તર

    $(iv)$ બાહ્યકોષીય પ્રવર્ધ

    View Solution
  • 8
    કણાભસૂત્રના કયાં પટલની લંબાઈ વધુ હોય છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કઈ રચનાઓ ચલિતતામાં ભાગ ભજવે છે?

    $I -$ પિલિ, $II -$ કશા, $III -$ ફિમ્બ્રી

    View Solution
  • 10
    આદિકોષકેન્દ્રિ કોષમાં શું નથી આવેલ ?
    View Solution