$I.$ $1, 2-$ ડાય હાઇડ્રોક્સિ બેન્ઝીન
$II.$ $1, 3-$ડાય હાઇડ્રોક્સિ બેન્ઝીન
$III.$ $1, 4-$ ડાય હાઇડ્રોક્સિ બેન્ઝીન
$IV.$ હાઇડ્રોક્સિ બેન્ઝીન
આ સંયોજનોમાં $1, 4-$ ડાય હાઇડ્રોક્સિ બેન્ઝીન મહત્તમ $H-$ બંધન ધરાવે છે. આથી ઉત્કલનબિંદુ નો ક્રમ નીચે પ્રમાણે થશે.
હાઇડ્રોક્સિ બેન્ઝીન$ (IV)$ (ઉ.બિંદુ $= 182\,^oC$) $<$ $1, 2-$ ડાય હાઇડ્રોક્સિ બેન્ઝીન $(I)$ (ઉ.બિંદુ $= 240\,^oC$) $<$ $1, 3-$ડાય હાઇડ્રોક્સિ બેન્ઝીન $(II)$ (ઉ.બિંદુ $= 281\,^oC$) $<$ $1, 4-$ડાય હાઇડ્રોક્સિ બેન્ઝીન $(III)$ (ઉ.બિંદુ $= 286\,^oC$)
$HBr$ સાથેના ન્યુક્લિયોફિલિક વિસ્થાપન તરફ આ આલ્કોહોલની સક્રિયતામાં ઘટાડો થવાનો ક્રમ કયો સાચો છે