નીચે આપેલા પૈકી, હેલાઈડ(ડો) ની સંખ્યા કે જેઓ જળવિભાજન થી નિષ્ક્રિય છે તે/તેઓ ............ છે.

$(A)$ $BF _{3}$

$(B)$ $SiCl _{4}$

$(C)$ $PCl _{5}$

$(D)$ $SF _{6}$

  • A$7$
  • B$9$
  • C$4$
  • D$1$
JEE MAIN 2021, Easy
Download our app for free and get startedPlay store
d
\(SF _{6}\) is inert towards hydrolysis
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કઇ જોડની એનાયન બનાવવાની વૃત્તિ સૌથી વધુ છે?
    View Solution
  • 2
    જ્યારે ગરમ કરેલા કોપર ઓક્સાઇડ ઉપરથી એમોનિયા પસાર કરવામાં આવે ત્યારે ધાત્વિક કોપર મળે છે. આ પ્રક્રિયા દર્શાવે છે કે એમોનિયા એ.......
    View Solution
  • 3
    ફોસ્ફાઇડ આયનનું ઇલેક્ટ્રિક બંધારણ નીચેનામાંથી  કોના જેવું હોય છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયો પદાર્થ સૌથી વધુ બાષ્પશીલ છે?
    View Solution
  • 5
    $K_2CS_3$ ને પોટેશિયમ ...... કહે છે.
    View Solution
  • 6
    $K_4[Fe(CN)_6]$ ઓઝોન સાથે પ્રકિયા કરીને શું આપે છે ?
    View Solution
  • 7
    જ્યારે $KHSO_4$ ને $H_2SO_4$  ના પ્રબળ દ્રાવણમાં ઉમેરવામાં આવે છે, ત્યારે  દ્રાવણ  ની એસિડિટી શું હશે 
    View Solution
  • 8
    $NH_3$ ને શુષ્ક બનાવવા $P_4O_{10}$ નો ઉપયોગ થઇ શકે નહિ, કારણ કે ..............
    View Solution
  • 9
    સોડિયમ પેરોક્સાઇડ ઉપર પાણીની પ્રક્રિયાથી નીચેનામાંથી શું બનશે?
    View Solution
  • 10
    $PCl_3$  ના સંપૂર્ણ હાઇડ્રોલિસિસ દ્વારા રચાયેલ નિપજો કઈ છે?
    View Solution