કસોટી | $C$ | $D$ |
સિરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી | ધન | ધન |
લ્યુકાશ કસોટી | પાંચ મિનિટ પછી મેળવેલ ટરબ્યુડીટી | ટરબ્યુડીટી તરત જ મેળવી |
આયોડોફોર્મ કસોટી | ધન | ઋણ |
$C$ અને $D$ અનુક્રમે શું હશે ?
$RCH_2OH + PCC [ C_5H_5NH^+ ClCrO^-_3] \to$
$C{H_3}C{H_2}C{H_2}OH\,\xrightarrow{{PC{l_5}}}\,A\,\xrightarrow{{alc.\,\,KOH}}\,B$