Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ડાયએમિનો બેન્ઝોઈક એસિડ $C _{6} H _{3}\left( NH _{2}\right)_{2} COOH$ ના બધા છ શક્ય સ્વરૂપો (forms)નું ડીકાર્બોક્સીલેશન થઈ, ત્રણ નિપજો $A, \,B$ અને $C$ આપે છે. ત્રણ એસિડ નિપજ $'A'$ આપે છે, બે એસિડ નિપજ $'B'$ આપે છે અને એક એસિડ નિપજ $'C'$ આપે છે. તો નિપજ $'C'$નું ગલનબિંદુ શું હશે$?$ ($^{\circ} C$ માં)