કથન $(A)$ : નાઈટ્રોજન પરમાણુ પર ઈલેક્ટ્રોનનું અબંધકારક યુગ્મ સાથે $\mathrm{NH}_3$ અને $\mathrm{NF}_3$ અણુ પિરામીડલ આકાર ધરાવે છે. $\mathrm{NH}_3$ ની પરિણામી દ્રીધ્રુવ ચાકમાત્રા $\mathrm{NF}_3$ કરતા વધારે છે.
કારણ $(R)$ : $\mathrm{NH}_3$ માં, અબંધકારક યુગ્મને કારણે કક્ષકીય દ્રીધ્રુવ એક જ દિશામાં હોય છે જે $\mathrm{N}-\mathrm{H}$ બંધની પરિણમતી દ્રીધ્રુવ ચાકમાત્રા દિશામાં હોય છે. $\mathrm{F}$ એ સૌથી વધારે વિદ્યૃતઋણમય તત્વ છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
$\mathrm{HF}, \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{SO}_2, \mathrm{H}_2, \mathrm{CO}_2, \mathrm{CH}_4, \mathrm{NH}_3, \mathrm{HCl}, \mathrm{CHCl}_3, \mathrm{BF}_3$
$KK\left[ {\sigma 2{s^2}{\sigma ^*}2{s^2}\pi 2p_x^2\pi 2p_y^2\sigma 2p_z^2} \right]$ તો બંધ ક્રમાંક નીચેનામાંથી ક્યો હશે?