વિધાન $I$ : $\mathrm{PF}_5$ અને $\mathrm{BrF}_5$ બંન્ને $\mathrm{sp}^3 \mathrm{~d}$ સંકરણ પ્રદશિત (દર્શાવે) કરે છે.
વિધાન $II$ : બંન્ને $\mathrm{SF}_6$ અને $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+} \mathrm{sp}^3 \mathrm{~d}^2$ સંકરણ પ્રદશિત (દર્શાવે) કરે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમા, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પંસદ કરો.
વિધાન $I $: $SO _2$ અને $H _2 O$ બંને $V-$ આકારનું બંધારણ ધરાવે છે.
વિધાન $II $: $SO _2$ નો બંધખૂણો $H _2 O$ કરતા ઓછો છે.
ઉપરના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ $I$ (સંયોજન/સ્પીસીઝ) |
સૂચિ $II$ (આકાર/ભૂમિતિ) |
$A$ $\mathrm{SF}_4$ | $I$ સમચતુષ્ફલકીય |
$B$ $\mathrm{BrF}_3$ | $II$ પીરામીડલ |
$C$ $\mathrm{BrO}_3^{-}$ | $III$ ચીચવો |
$D$ $\mathrm{NH}_4^{+}$ | $IV$ વળેલ $T-$ આકાર |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.