$A$. સોલર સેલ માટ, $I-V$ લાક્ષણિક્રતા આપેલ આલેખનાi $IV$ (ચોઘા) ચરણામાં છે.
$B$. રિવર્સ બાયસમાં $p n$ જંક્શન ડાયોડમાં, મુખ્ય વિદ્યુત ભાર વાહકોને કારછેર મળતો પ્રવાહ $(\mu A)$ માં મપાય છે.
(image)
\(B\): In reverse biased \(p n\) junction diode, the current measured in \((\mu A)\), is due to minority charge carrier.
$A.$ તે પુષ્કળ ડોપિંગ ધરાવતું $p-n$ જંકશન છે.
$B.$ તેને જ્યારે ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે જ પ્રકાશ ઉત્સર્જિત કરે છે.
$C.$ તેન જ્યારે રીવર્સ બાયસ આપવામાં આવે ત્યારે જ પ્રકાશ ઉત્સર્જિત કરે છે.
$D.$ ઉત્સર્જિત પ્રકાશની ઉર્જા વાપરવામાં આવેલ અર્ધવાહકના ઉર્જા અંતરાલના બરાબર અથવા થોડીક ઓછી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.