નીચે આપેલાં સેટમાંથી કયું સંકીર્ણમાં સવર્ગ સમઘટકતાનું ઉદાહરણ છે ?
Diffcult
Download our app for free and get startedPlay store
a
જ્યારે સંકીર્ણ ધન આયન અને ઋણ આયન બંને ધરાવતો હોય, ત્યારે સંવર્ગ ક્ષેત્રમાં લિગાન્ડોની જાતે ફેરબદલી થવાથી સંવર્ગ સમઘટકતા થાય છે. $[CO(NH_3)_6]\ [Cr(CN)_6]$ અને $[CO(CN)_6]\ [Cr(NH_3)_6]$ બે સંવર્ગ સમઘટકો છે કે જેમાં સવર્ગ ક્ષેત્રમા એમોનિયા અને સાયનાઈડ લિગાન્ડો બદલાય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $[CO (NH_3)_6]Cl_3$ સંયોજન દ્રાવણમાં કેટલા આયનો ઉત્પન્ન કરે છે?
    View Solution
  • 2
    લેડ ક્રોમેટનું પીળું સંયોજન ગરમ $\mathrm{NaOH}$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરતાં દ્રાવ્ય થાય છે. બનતી લેડની નીપજ શોધો:
    View Solution
  • 3
    નીચેના પૈકી ક્યો અણુ/આયન એ સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડ તરીકે વર્તી શકે નહિ ?  
    View Solution
  • 4
    પ્રતિનીધી (મુખત્યાર) ધાતુ સંકીર્ણ $[M(en)(SCN)_4]$ માં ઉત્મદંતી લિગેન્ડની સંખ્યા $..........$ છે. $[en =$ ઈથિલીનડાયએમાઈન]
    View Solution
  • 5
    નીચેનામાંથી કયા પ્રકાશીય ક્રિયાશીલ નથી?
    View Solution
  • 6
    કોપર (પરમાણુ ક્રમાંક $29$) માટે સાચા વિધાન/નો ની સંખ્યા $.......$ છે.

    $(A)\,Cu ( II )$ સંકિર્ણો હંમેશા અનુચુંબકીય હોય છે.

    $(B)\,Cu ( I )$ સંકિર્ણો મોટે ભાગે રંગવિહિન હોય છે.

    $(C)\,Cu ( I )$ નું સરળતાથી ઓક્સિડેશન થાય છે.

    $(D)$ ફેહલિંગ ના દ્રાણણમાં રહેલા સક્રિય પ્રક્રિયકમાં $Cu ( I )$ હોય છે.

    View Solution
  • 7
    નીચેના પૈકી કોની ચુંબકીય ચાકમાત્રા $1.73\, B.M.$ છે.
    View Solution
  • 8
    $t _{2 g }$ કક્ષકોના સેટ માં $Co ^{2+}$ અને $H _2 O$ ના હોમોલેપ્ટિક અને અષ્ટફલકીય સંકીર્ણ  $.........$ અયુગ્મિત ઇલેકટ્રોન(નો) ધરાવે છે.
    View Solution
  • 9
    અષ્ટફલકીય હોમોસેપ્ટિસક $Mn(II)$ ના સંકિર્ણની ચુંબકીય ચાકમાત્રા $5.9\,BM$ છે. તો આ સંકિર્ણ માટે યોગ્ય લિગાન્ડ કયો છે?
    View Solution
  • 10
    $[Co(NH_3)_6]^{3+}$ સંકીર્ણમાં ચુંબકીય ચાકમાત્રા ..... હોય.
    View Solution