a
જ્યારે સંકીર્ણ ધન આયન અને ઋણ આયન બંને ધરાવતો હોય, ત્યારે સંવર્ગ ક્ષેત્રમાં લિગાન્ડોની જાતે ફેરબદલી થવાથી સંવર્ગ સમઘટકતા થાય છે. \([CO(NH_3)_6]\ [Cr(CN)_6]\) અને \([CO(CN)_6]\ [Cr(NH_3)_6]\) બે સંવર્ગ સમઘટકો છે કે જેમાં સવર્ગ ક્ષેત્રમા એમોનિયા અને સાયનાઈડ લિગાન્ડો બદલાય છે.