Question
નીચે આપેલી બહુપદી : $ 4 - y^2 $ ની ઘાત$............$ છે.

Answer

$2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આકૃતિ $(i)$ અને $(ii)$ માં ષટકોણીય અને તારા આકારનીરંગોળીને વધુમાં વધુ $1$ સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણ જેટલાસમાય તેટલા ભરો. બંને કિસ્સામાં આવા ત્રિકોણની સંખ્યા ગણો. કઈ આકૃતિમાં વધુ ત્રિકોણ હશે ?

$3$ મોસંબી તથા $ 6$ નારંગીની કુલ કિંમત રૂ. $210 $ થાય છે.આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો.
જો બિંદુ (a, 0) કિરણ OX' પર આવેલ હોય, તો a ધન સંખ્યા છે કે ઋણ સંખ્યા?
$x-$અક્ષ અને $y-$અક્ષ દ્વારા બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે?
$\triangle ABC$ બે બાજુઓ $AB$ અને $BC$ તથા મધ્યગા $AM$ એ $\triangle PQR$ ની અનુરૂપ બાજુઓ $PQ$ અને $QR$ તથા મધ્યગા $PN$ ને સમાન છે. તો સાબિત કરોકે $(i) \triangle ABM≅\triangle PQN$ 
Image
$\sqrt{8 +15 }$ એ સંમેય સંખ્યા છે કે અસંમેય સંખ્યા?
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ$-$અભિવ્યક્તિ છે તે જણાવો. $\frac{2}{11}$
$\angle M$ અને $\angle N$ કોટિકોણ છે. જો $\angle M=3 x+15^{\circ}$ ને $\angle N= x+7^{\circ}$ હોય, તો x શોધો.
નીચે દર્શાવેલ દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણસ્વરૂપે દર્શાવો. $y = 2$
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ$-$અભિવ્યક્તિ છે તે જણાવો.