Question
નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. $(i)  \ 3$ 

Answer

આપેલ બહુપદી $3$ માં કોઈ ચલ નથી . આથી આપેલ બહુપદી ની ઘાત $0$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દ્વિચલ સુરેખ સમીકરણ 5x - 3y = 15 ને પ્રમાણિત સ્વરૂપમાં લખો.
$\angle X ^{\prime} OY ^{\prime}$ નો અંદરનો ભાગ કર્યું ચરણ દર્શાવે છે?
આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો.
જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે, તો બંને જીવા પર કપાતા અનુરૂપ ભાગ સમાન છે. તેમ સાબિત કરો.
નીચેનાં વિધાનો સત્ય છે કે અસત્ય $?$ કારણ સહિત ઉત્તર આપો. દરેક પૂર્ણાક એ પૂર્ણ સંખ્યા છે.
જો $(2, 3)$ એ $7x – 3y = a$ નો એક ઉકેલ હોય તથા $(a, a + 1)$ એ $2x + y = b$ નો એક ઉકેલ હોય, તો $a$ અને $b$ ની કિંમત શોધો.
$\triangle ABC$ બે બાજુઓ $AB$ અને $BC$ તથા મધ્યગા $AM$ એ $\triangle PQR$ ની અનુરૂપ બાજુઓ $PQ$ અને $QR$ તથા મધ્યગા $PN$ ને સમાન છે. તો સાબિત કરોકે $(i) \triangle ABM≅\triangle PQN$ 
Image
નીચેના અવલોકનો નો બહુલક શોધો. : $14, 25, 28, 29, 17, 14, 19, 22, 14, 30, 16, 28, 14, 25$
જો $A, B$ અને $C$ એક રેખા પર આવેલાં ત્રણ બિંદુઓ હોય અને $B$ બિંદુ એ $A$ અને $C$ ની વચ્ચે આવેલ હોય, $($આકૃતિ જુઓ$)$ તો સાબિત કરોકે $AB + BC = AC$
શું $9$ સેમી, $7$ સેમી અને $17$ સેમી બાજુઓનાં માપ ધરાવતો ત્રિકોણ દોરવો શક્ય છે $?$ કારણ આપો.