પોસ્ટલ દર | |
પોસ્ટલ સામગ્રી | પોસ્ટલ દર (રૂ) |
એક પોસ્ટકાર્ડ | $૦.૫૦$ |
છાપેલું પોસ્ટકાર્ડ | $૬.૦૦$ |
આંતરદેશીય ટપાલ | $૨.૫૦$ |
ટપાલનું વજન : $(૧)$ ૨૦ ગ્રામ કે તેનાથી ઓછું $(૨)$ વધારાના ૨૦ ગ્રામ માટે | $૫.૦૦ ૨.૦૦$ |
પાર્સલનું વજન : $( ૧ )$ પ૦ ગ્રામ કે તેનાથી ઓછું $( ૨ )$ વધારાના પ૦ ગ્રામ માટે | $૫.૦૦ ૩.૦૦$ |